દિવસેને દિવસે વ્યક્તિઓ વચ્ચે અન્ન શ્રધાઓ ખૂબજ પ્રમાણમાં વધતી જોવા મળે છે. કારણ લોકો ભગવાન કરતા કાળી વિદ્યા પર વધારે વિશ્વાસ કરતા હોય છે. કારણ કે વ્યક્તિઓને ઓછા સમય માં વધારે સફળતા મેળવવા માગતા હોય છે.એટલા માટે મોટાભાગના વ્યક્તિઓ આ રસ્તો અપનાવતા હોય છે.કેટલા પાખંડી બાબા અને તાંત્રિક વિદ્યા વારા બાબા આવું કામ કરતા હોય છે.

અને કેટલાક વ્યક્તિઓ આ બાબા દ્વારા કામ પણ થતું હોય છે.પરંતુ આ કામના બદલે અમુક ખાસ પ્રકારની ભેટ પણ આપવી પડે છે.અને આ ભેટ દરમિયાન એક તાંત્રિક બાબાએ એક મહિલાનું કામ થઈ ગયું પછી તેની સાથે એવી ભેટ માગી કે તે જાણીને તમારા પગની નીચેથી જમીન ખસી જશે.

આ બાબા એ મહિલાને એવું કીધું કે,રાત્રે 10 વાગ્યે આ આશ્રમમાં તમારે આવવાનું રહેશે. એ પણ એકલું,આવી વાત કહીને મહિલાઓ ને બોલાવતો હતો અન પછી બડાજબરીથી તેમની જોડે શરમ જનક કૃત્ય કરતો હતો અને આ કૃત્ય ની તસ્વીરો પણ પાડી લેતો હતો.

પરંતુ અમુક દિવસો પછી.તાંત્રિક બાબાએ મહિલાઓ સાથે ખરાબ તસ્વીરો  શોશિયલ  મીડીયા પર આવ્યા બાદ ગામના લોકોએ ખૂબ જ તીખા શબ્દો નો ઉપયોગ કર્યો હતો.અને આ ભગવાન રૂપી કપડાં પહેરીને આ તાંત્રિક બાબાએ એક નહિ પરતું અનેક મહિલાઓ સાથે આવું કૃત્ય કર્યું હતું.આ મામલે દરમિયાન જોધપુર પોલીસ અધિકારી ધર્મેન્દ્ર કુમાર યાદ વે જણાવ્યું કે સોશિ યલ મીડિયા પર વીડિયો વાયરલ થયાં બાદ કોઇએ પણ ફરિયાદ નથી કરી ન હતી.

એટલા માટે પોલીસે પોતે આ કેશની તપાસ કરી હતી.અને આ પછી તાંત્રિક બાબાની ધળપકડ કરવામાં આવી હતી.અને આ પહેલા ભીજેપીના સાંસ સ્વામી ચિન્મયાનંદનો એક યુવતી પાસે માલિશ કરતા તસવીરો વાયરલ પણ રહી હતી અને એ વાતને લઈને ખૂબજ ધમાલ થઈ હતી.

પોલીસ અધિકારી અનુસાર આ તાંત્રિક બાબાને 10 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રાખ વામાં આવ્યો હતો અને તે પછી આ બાબા એ બતાવ્યું હતું કે, હું મહિલાઓને લાલચ આપતો હતો.કે તેમનું કામ થઈ જાય પછી જે બાધા કરવામાં માટે તે મહિલાને રાતના સમયે બોલાવતો હતો. અને આ વાતનો ફાયદો ઉઠાવીને આ તાંત્રિક બાબા તેમની જોડે શરમ જનક કામ કરતો હતો.

અને પછી તેમના ચેલા દ્વારા તસ્વીરો પાડવી લેતો હતો.અને જ્યારે આ મહિલાઓ ને બીજી વાર બોલાવવી હોય ત્યારે આ તસ્વીરો કામ લાગે એટલા માટે તે તસ્વીરોને મૂકી રાખતો હતો.અને મહિલાઓને બ્લેકમેલ કરતો હતો.આ બધી બાબત પુલિસ સામે કબૂલી હતી.

Write A Comment