શુ તમે જાણો છો કે કેમ કિન્નરો ની અંતિમયાત્રા કેમ રાત્રે કાઠવામાં આવે છે આ છે એના પાછળ નું કારણ..

આપણા સમુદાયમાં, વ્યંઢળો ને સારી દૃષ્ટિથી જોવામાં આવતાં નથી, પરંતુ તેમના દુવાને ખૂબ અસરકારક માનવામાં આવે છે અને કોઈ પણ માણસ તેમની પાસેથી બદ દુવાલેવાનું ઇચ્છતો નથી.લગ્ન અથવા સંતાન હોય તે સમયે વ્યંઢળોનું આગમન શુભ માનવામાં આવે છે અને લોકો તેમની દુવાઓ ચોક્કસપણે લે છે.લોકો દ્વારા વ્યંઢળના જીવનની ચર્ચા કરવામાં આવતી નથી અને વ્યઢળનું જીવન રહસ્યમય માનવામાં આવે છે. આજે અમે તમને વ્યંઢળોના જીવન સાથે જોડાયેલા કેટલાક આવા પાસાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ,જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો.

આધ્યાત્મિક શક્તિ હોય છે વ્યંઢળોને ત્રીજું લિંગ માનવામાં આવે છે અને વ્યઢળની દુનિયા આપણા વિશ્વથી સંપૂર્ણપણે અલગ છે.એવું કહેવામાં આવે છે કે તેઓને તેમના મૃત્યુની ખબર પહેલાં તજી જાય છે અને મૃત્યુની અનુભૂતિ મળતાજ તેઓ દુનિયાથી છૂટા થઈ જાય છે અને એકલા રહેવાનું શરૂ કરે છે.એટલું જ નહીં, જ્યારે વ્યઢળઓને તેમના મૃત્યુની ખબર પડે છે,ત્યારે તેઓ ખવાનું બંધ કરે છે.અને માત્ર પાણી જ પીવે છે.

ભગવાનને પ્રાર્થના કરે છે મૃત્યુના થોડા દિવસો પહેલા,વ્યઢળ લોકો ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કરે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે તેઓને આગળના જીવનમાં તેમને વ્યંઢળ ન બનાવે.જ્યારે અન્ય વ્યંઢળને તેમના જીવનસાથીના મૃત્યુ વિશે જાણ થાય છે, ત્યારે તેઓ તેમના જીવનસાથી પાસે ચોક્કસ દુવા લે છે ખરેખર એવું માનવામાં આવે છે કે મૃતક વ્યઢળ પાસેથી દુવા લેવી સારું માનવામાં આવે છે અને તેમના દ્વારા અપાયેલ આશીર્વાદ ચોક્કસપણે ફળે છે.

અન્ય લોકોને મોતના સમાચાર નથી આપતા જ્યારે કોઈ વ્યઢળને મૃત્યુનો આભાસ થાય છે,ત્યારે તેની માહિતી માત્ર વ્યઢળ સમુદાયને જ આપવામાં આવે છે.વ્યઢળ સમુદાય સિવાય,કોઈ બહારના વ્યક્તિને વ્યઢળના મોતના સમાચારની ખબર અપાતી નથી.લાશ દફન કરવાની માહિતી પણ લોકોને આપવામાં આવતી નથી.

જુદી રીતે કાઢવામાં આવે છે સબ યાત્રા વ્યંઢળની અંતિમ વિધિ પણ ખૂબ જ અલગ રીતે કરવામાં આવે છે અને તેના મૃતદેહ ને ઉભા કરીને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવે છે. વ્યઢળનું મૃત શરીર જોવુ અશુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો સામાન્ય લોકો વ્યઢળનો મૃતદેહ જોવે તો પછીના જીવનમાં તે વ્યંઢળ બને છે.

મૃત વ્યંઢળ ને ગાળો દેવાય છે વ્યંઢળના મૃત્યુ પછી,અન્ય વ્યંઢળો દ્વારા તેને ગાળો દેવામાં આવે છે અને અંતિમવિધિ પહેલાં મૃતકને પગરખાં અને ચપ્પલથી પણ મારવામાં આવે છે.જેથી વ્યઢળે જો કોઈ ભૂલ કરી હોય તો તે માટે પ્રાયશ્ચિત થાય અને પછીન જન્મ માં તે સામાન્ય માણસ બને રાત્રે દફનાવવામાં વ્યઢળ લોકોના મૃતદેહ સળગાવવામાં આવતા નથી.

અને વ્યઢળ નો અંતિમ સંસ્કાર ગુપ્ત રીતે કરવામાં આવે છે.રાત્રે તેમના પાર્થિવ દેહને દફનાવવામાં આવે છે.જેથી કોઈ માનવ તેમને જોઈ ન શકે.દફન કરતા પહેલા વ્યઢળ ના મોંમાં પવિત્ર નિદીનું પાણી મૂકવામાં આવે છે.એક અઠવાડિયા માટે ઉપવાસનજીકના વ્યઢળ નું મૃત્યુ થયા પછી,વ્યંઢળો એક અઠવાડિયા માટે ઉપવાસ કરે છે અને ભગવાન ને પ્રાર્થના કરે છે કે મૃત્યુ પામેલા વ્યંઢળને પછીના જન્મમાં સામાન્ય માણસનું જીવન જીવવા મળે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here