આવી પરંપરા તમે ક્યારેય નહિ જોઈ હોય અને આવી પરંપરા વિશે તમે ક્યારેય સાંભળ્યું પણ નહીં હોય અને તમે ઘણાં વિચિત્ર કે પછી હટકે ફેસ્ટિવલ્સ વિશે સાંભળ્યું હશે પણ આ પરંપરા આજે અમે તમને જે ફેસ્ટિવલ વિશે જણાવવા જઇ રહ્યાં છે તે એકદમ હટકે છે. જેની તમને નવાઈ લાગી હશે પણ આ ખરેખર અદભુત છે અને આ ફેસ્ટિવલમાં પુરુષોની ખૂબસુરતીની કોમ્પિટીશન થાય છે.

જેમાં લોકો મહિલાઓ જજની ભૂમિકા ભજવે છે અને આ મહિલાઓને ચોરી જવામાં આવે છે પણ આ ગામની આ પરંપરા છે જેનાથી કોઇ કંઈ કરી શકતું નથી. મહિલાને જે પુરુષ સૌથી આકર્ષક લાગે તે તેની સાથે શારિરીક સંબંધ પણ બાંધી શકે છે.

ઇચ્છે તો તેની સાથે લગ્ન પણ કરી શકે છે. ભલે મહિલા જજ પહેલાંથી જ પરણિત કેમ ન હોય.આફ્રિકાના નાઇજરમાં રહેતાં વોડાબે જનજાતિઓ વચ્ચે આ પરંપરા પ્રચલિત છે ખરેખર તમને નવાઈ લાગી હશે પણ આ હકીકત છે જે આ ગામની પરંપરા છે.

આવી જ ઘણી પરંપરાઓ હોય છે જે આપણને ખબર પણ નથી હોતી અને આ ગામની વોડાબે જનજાતિ દર વર્ષે ગુએરેવોલ ફેસ્ટિવલ આયોજિત કરે છે તેવું કહેવામાં આવ્યું છે અને આ દરમિયાન પુરુષો શણગાર કરે છે અને પછી મહિલા જજની સામે ડાન્સ કરે છે. આમ કરવાથી મહિલાઓ આકર્ષિત થાય છે અને આ એક અહેવાલ અનુસાર જણાવવામાં આવે છે.

આ વોડાબે એ જનજાતિનો સમાજ પણ પિતૃસત્તાત્મક છે તેમ કહેવાય છે અને આ સેક્સના મામલે પાવર મહિલાના હાથમાં હોય છે અને આ મહિલાઓ ચાહે તેલતા પુરુષો સાથે સબંધ બાંધે છે અને આ વોડાબે જનજાતિ અને વચ્ચે એકથી વધુ પાર્ટનર રાખવાની આઝાદી છે અને કહેવાય છે કે આ પરણિત મહિલાઓ પણ ઇચ્છે તો અન્ય પુરુષ સાથે સેક્સ માણી શકે છે અથવા તો એકથી વધુ પતિ પસંદ કરી શકે છે.

ગુએરેવોલ ફેસ્ટિવલને પત્ની ચોરવાનો ફેસ્ટિવલ પણ કહેવામાં આવે છે અને આ પરંપરા ઘણા વર્ષોથી તેમનામાં ચાલી રહી છે.કારણ કે કોમ્પિટિશનમાં ભાગ લેનારા પુરુષ પોતાની પસંદની મહિલાને સંકેત આપે છે અને આ મહિલાઓ ઈચ્છે તેની સાથે સબંધ બધી શકે છે અને આટલું જ નહીં પણ આ જગ્યા પર એક મેળો ભરાય છે.

અહીંયા બીજાની પત્નિઓને ચોરી કરવામાં આવે છે અને તે બાદ આ પરણિત મહિલા પણ ઇચ્છે તો પુરુષ સાથે જઇ શકે છે બાકી તો ચોરી કરવામાં આવે છે અને આ વોડાબે જનજાતિની એવી પરંપરા રહી છે કે મહિલાઓ લગ્ન પહેલાં પણ સેક્સ માણી શકે છે અને લગ્ન બાદ એકથી વધુ પતિ સાથે રહી શકે છે.

કારણ કે આ ગામની પરંપરા છે માટે વોડાબે જનજાતિના લોકો પોતાને દુનિયાના અન્ય સમુદાય કરતાં વધુ ખૂબસુરત માને છે કારણ કે તેઓ પોતાની ખૂબસુરતી પર વધુ ધ્યાન આપે છે.

Write A Comment