આપણે બધા ઘણી આશ્ચર્યજનક વાતો જોઈએ છે અને સાંભળીએ છે પણ અમુક વાતો એવી હોય છે કે જેના પર આપણ ને વિશ્વાસ નથી હોતો કુંભ ના મેળામાં આમ તો ઘણા બધા સાધુઓ હિય છે પણ કાંટા વાળા બાબાએ બધાનું ધ્યાન ખેંચ્યું છે તે કાંટા પર સુવે છે.

કાંટા પર સુવા વાળા બાબાએ જાતે જ કહ્યું કે તેઓ 18 વર્ષ ની ઉંમર થી આવું કરે છે 18 વર્ષ ની ઉંમરે એમનાથી ગૌ હત્યા થઈ હતી આ પછી તે પોતાને દોશી માને છે ને તેની સજા ભોગવી રહ્યા છે.

એટલે કે તેઓ પાપ ધોવા માટે એવું કરે છે બાબા નું અસલી નામ લક્ષમણ રામ છે પણ એમને બધા કાંટા વાળા બાબા કહે છે બાબા ને આવું કરતા જોઈ જે લોકો પૈસા આપે છે તે બાબા પોતે નથી રાખતા એ પૈસા ને બાબા મથુરા ની એ જગ્યાઓ પર આપી દે છે.

જ્યાં ગાયો ને સેવા થાય છે બાબાએ ગૌ હત્યા કરી હતી એટલે આર્થિક મદદ કરીને તેઓ પાપ નું નિવારણ કરવા માંગે છે બાબા ને આવું કરવાથી દર્દ થાય છે પણ તેઓ સહન કરી લે છે.

ભગવાન શક્તિ આપે છે જેથી આવું કરવાથી મને જે દર્દ થાય છે તો પણ અહીં સુઈ રેવાની શક્તિ મળે છે એવું નથી કે બાબા કુંભ મેળામાં જ આવું કરે છે પરંતુ જ્યાં પણ ધાર્મિક આયોજન થાય છે.

ત્યાં બાબા પોહચી જાય છે અને પોતાની કાંટા ની પથારી કરી લે છે એનાંથી જે પણ આવક થાય છે તે બાબા ગાયો ની સેવા માં આપે છે.

Write A Comment