જ્યોતિષી મુજબ ગુરૂવારેથોડી સાવધાની રાખીએ તો આ દિવસ તમારા માટે સૌભાગ્યશાળી થઈ શકે છે.

ગુરૂવારે વાળ અને નખ કપાવા અશુભ ગણાય છે . આર્થિક નુકશાન તો થાય છે સાથે જ સ્વાસ્થ્યને નુકસાન પણ થાય છે.

માલામાલ બની રહેવા માટે ધ્યાન રહે કે ગુરૂવારે કોઈને પણ પૈસા ઉધાર આપવાં અશુભ ગણાય છે.

જ્યાં સુધી ઉધાર આપવાનો સવાલ છે આ વાત બેંકોની લોન પણ પર લાગૂ થાય છે આથી લોન લેવાનું વિચારી રહ્યા છો તો ગુરૂવારે ટાળો.

ગુરૂવારના દિવસ છે તો ભૂલીને પણ પિતા કે ગુરૂના અપમાન ન કરો. એને ખરાબ કહેવું નહી.
સફેદ વસ્ત્ર ધારણ ન કરી તો સારું રહેશે. ગુરૂવારે પીળા વસ્ત્ર પહેરો તો તમારી બરકત થશે. મન પણ શાંત રહેશે.

ઘરમાં શાંતિના વાતાવરણ બની રહેશે અને ધંધામાં છે તો લાભ નિશ્ચિત છે.
આ દિવસે ઘરથી કન્યાને વિદાય ન આપવી. જો કરવું પડે તો કન્યાના હાથે કોઈ વસ્તુ લઈને ઘરમાં રાખી લો. એવી માન્યતા છે કે ગુરૂવારે કન્યાની વિદાયથી લક્ષ્મીજી પણ વિદાય થઇ જાય છે.

“We Gujjus” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો અમારું પેજ લાઇક કરો અને આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો…

Author

Write A Comment