વિવિધતાઓ અને અલગ અલગ સાંસ્કૃતિઓ વચ્ચે ભારત ના બધા ધર્મો માં એક સમાન તા જોવા મળે છે એ એમના પોતાના ધર્મની અતૂટ આસ્થા છે જેનું એક ઉદાહરણ છે ભગ વાન રામ જેમાં હિન્દૂ સમુદાય ની અતૂટ આસ્થા છે.
ભગવાન રામ ને મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે એટલે કે બધીજ મર્યાદા નું પાલન કરનાર ઉત્તમ પુરુષ હિન્દૂ ધર્મની પવિત્ર પુસ્તક રામાયણ ભગવાન રામ જીવન પર આ ધારિત છે જેમાં માણસના વિચાર, સ્વભાવ, રાજપાટ, રાજનીતિ, સમાજસેવા વગેરે વિશે જણાવ્યું છે.
અને આજ કારણે લઈને ભારત માં ભગવાન રામ ને શ્રદ્ધાથી પૂજવામાં આવે છે અને એટલે જ ભગવાન રામ થી લાખો લોકો ની આસ્થા જોડાયેલી છે પણ તમે જાણતા નઈ હોય કે ભગવાન રામ ભારત માંજ નઈ પણ દક્ષિણ કોરિયા માં પણ પૂજાય છે અને ત્યાંના લોકો ની પણ એજ આસ્થા છે જે ભારત ના લોકોની ભગવાન રામ જોડાયેલી છે.
ભગવાન રામ તો અયોધ્યા ના રાજા હતા તો પછી દક્ષિણ કોરિયા માં ભગવાન રામ ની પૂજા કેમ થાય છે આખરે સુ સબંધ છે ભગવાન રામ ના દક્ષિણ કોરિયા સાથે. જેવું કે આપણે જાણીએ છે તેમ ભગવાન રામ અયોધ્યા ના રાજા દશરથ ના મોટા પુત્ર હતા જેમણે 14 વર્ષ વનવાસ પછી ભગવાન રામેં અયોધ્યા ની ગાદી સંભાળી હતી. ભગવાન રામ ના વંશ ની રાજકુમારી સૂર્ય રત્ના આશરે 48 મી સદી મા પૂર્વ સમુદ્ર ની યાત્રા પર ગઈ હતી.
આ સમયે યાત્રા દરમિયાન તે દક્ષિણ કોરિયા પોહચી ગઈ સૂર્ય રત્ના ને દક્ષિણ કોરિયા ના રાજા સુરો ની સાથે પ્રેમ થઇ ગયો અને તેમણે દક્ષિણ કોરિયા ના રાજા જોડે લગ્નન કરી લીધા.
ઇતિહાસકારોના જણાવ્યા મુજબ આ પેહલી ગ્લોબલ સાદી હતી જેનાથી બે દેશો વચ્ચે ની સભ્યતા નો વિસ્તાર થયો હતો અને રાજકુમારી સૂર્ય રત્ના ને દક્ષિણ કોરિ યા માં મહારાણી હો કહેવાય છે એના લીધે જ ભગવાન રામ ની આસ્થા નો વિસ્તાર દક્ષિ ણ કોરિયા માં થયો હતો.
અને ભગવાન રામ પ્રત્યે લોકો ની આસ્થા મોટી છે એજ કારણ છે કે બેવ દેશો વચ્ચે મહારાણી સૂર્ય રત્ના ના સ્મારક ને લઈને સહમતી થઈ છે કે તે અયોધ્યા માં સરયૂ નદી ના કિનારે કરવા માં આવે. સાથે જ આ સ્મારક ને બનાવા માટે પથ્થર દક્ષિણ કોરિયા થી લાવવામાં આવે એમ તો ઉત્તર પ્રદેશ ના સરકારી ચિહ્ન માછલીઓ ને પણ મહારાણી સૂર્ય રત્ના થી પ્રભાવિત છે.
અને જો દક્ષિણ કોરિયા ની વાત કરીએ તો દકીન કોરિયા નો રાજ વાંસ આજે પણ અયો ધ્યા ને પોતાનું મોસાળ મને છે અને ભગવાન રામ ની પૂજા કરે છે. ખબર અનુસાર દક્ષિ ણ કોરિયા માં ભવન રામ નું ભવ્ય મંદિર બનાવવા માં આવી રહ્યું છે જેના બની જવા થી ભગવાન રામ પ્રત્યે ની આસ્થા વધશે સાથે જ વિશ્વ સ્તર પર ભગવાન રામ ના મહત્વને જાણી શકશે.
તમને જણાવીએ કે દર વર્ષે દક્ષિણ કોરિયા થી કઈ પ્રવાસીઓ ભગવાન રામ ની જન્મભૂમિ અયોધ્યા માં આવે છે અને ભગવાન રામ ને નજીક થી જાણે છે દક્ષિણ કોરિયા અને ભારતના મૈત્રીક સંબંધોનું કારણ પણ આજ કે બે દેશો ની ભગવાન રામ પ્રત્યે ની આસ્થા છે.
આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:
(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.