જરૂરિયાત એ શોધની માતા છે પરંતુ બજારમાં વેચવા માટે એવી વસ્તુઓ છે કે જેની આ પણ ને જરૂરિયાત પણ હોતી નથી. વેચાણની વાત છોડી દો, કેટલાકની ડિઝાઇન અને પેકે જિંગ એવું ઓણ હોય છે કે તે ખરીદી શકાતું નથી. ઓનલાઇન વેચાયેલા કેટલાક નમૂના ઓ તમને બતાવવા માટે લાવ્યા છે.

લિકી બ્રશ

તેને લાગાવીને તમે તમારી બિલાડીને ચાટી શકશો તેનાથી બિલાડી ને સારું લાગશે અને તમારું આંતરિક પ્રાણી બહાર આવશે.

નેઇલ કરેક્શન ટૂલ

પગમાં નખની બાજુથી જે નાના નખ બહાર આવે છે, જે ક્યારેક દુખદાયક હોય છે, આ મ શીન તેનો ઇલાજ કરવા માટે બનાવવામાં આવ્યું છે. જોઈને લાગે છે કે તે નખને ઉખા ડી જ નાખશે.

પલન્જર

પશ્ચિમી શૌચાલયની બનાવટને કારણે, તેને સાફ કરવામાં તકલીફ થાય છે પલન્જર એને ઊંડે સુધી સાફ કરવા માટે વપરાય છે બનાવવા વાળાને મારી વિનંતી છે કે તેના આગળ ના ભાગ ની ડિઝાઈન સુધારે વધારે વેચાશે.

લેડી એન્ટિ મંકી બટ પાવડર

આ નામ હોવા છતાં, જો આ પાવડર વેચાય છે,તો તે ખરીદનારની મહાનતા છે. તે ખાસ કરીને સ્ત્રીઓ માટે બનાવવામાં આવે છે, પરસેવાથી છૂટકારો મેળવવા માટે તે ખાસ સ્થ ળોએ લાગવાય છે.

બેક હેર શેવર

પીઠ પર સાબુ ન લગાવવાની વેદના બધા જાણે છે. જે લોકો તેમના પાછલા વાળથી પરે શાન છે અને તેમાંથી છૂટકારો મેળવવા માગે છે. આ તેમના માટે ઉપયોગી છે, પરંતુ થોડું વિચિત્ર લાગે છે.

ટેમ્પોન ફ્લાસ્ક

હું તે લોકોને કહું છું કે જેઓ જાણતા નથી કે સ્ત્રીઓ ટેમ્પનનો ઉપયોગ માસિક સ્રાવ માં પેડ તરીકે કરે છે.આ કંપનીએ ટેમ્પોનની ડિઝાઇનની નકલ કરી ને ફ્લાસ્ક બનાવ્યો છે જેની અંદર દારૂ પણ છુપાવી શકાય છે.

પિમ્પલ પૉપપિંગ કિટ

ખીલ તોડવાએ ઘણા લોકો માટે ટાઇમ પાસ છે. આ કીટ આવા લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. શા માટે હાથ ગંદા કરે છે વિજ્ઞાન આગળ વધ્યું છે, તમારે બે પગ લાં ભરવા જોઈએ અને ખીલ ને ફોડવા માટે આ વિશેષ સાધનોનો ઉપયોગ કરવો જોઈએ.

બટ્ટ પેડ

નામથી જ ખબર પડી જાય છે કે આને લઘાવવું ક્યાં તેને લગાવવાનું કારણ ગંધાતા હવાના પ્રવાહને બંધ કરવાનું છે. ધ્યાનમાં રાખો, તે ગંધ બંધ કરશે, અવાજ ને નઈ તમારે અવાજને જાતે નિયંત્રિત કરવો પડશે.

કમ્ફર્ટ પોટ

શિયાળામાં લોકો નાક બંધ થવાની ફરિયાદ કરે છે. તમે તેનો ઉપયોગ શ્વાસના પ્રવાહને ચાલુ કરવા માટે કરી શકો છો. આ ઉત્પાદન નું લિસ્ટ માં હોવું તમે ફોટામાં જોઈને સમજી ગયા હશો.

નાક વેક્સ કિટ


હવે લોકોને નાકના વાળ પણ જોઈતા નથી, એક તો પ્રદૂષણ એટલું વધી રહ્યું છે, નાકમાં વાળ ન હોય તો પણ બચવાની આશા નહીં રહે. સારું દરેકને તેમના શોખ હોય છે, કોઈ કોઈને રોકી શકે નહીં. આમાંથી તમે કોઈ પણ વસ્તુ ને ઓનલાઇન ઓર્ડર આપવા માટે તૈયાર છો.

Write A Comment